ગુરુવાર, 7 સપ્ટેમ્બર, 2017

કરન્ટ અફેર્સ

💥ભારત ના 21 મા મુખ્ય ચુંટણી કમિશનર ➖અચલકુમાર જયોતિ

💥ભારત ના 15 મા એટનીઁ જનરલ ➖ કે.કે.વેણુગોપાલ

💥ભારત ના 14 માં રાષ્ટ્રપતિ ➖ રામનાથ કોવિંદ

💥ભારત ના ના 13 માં કમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ(CAG) ➖ રાજીવ મહષિ

💥ભારત ના 13 માં ઉપરાષ્ટ્રપતિ ➖ વૈંકૈયા નાયડુ

💥ભારત ના 45 માં સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટિસ ➖ દિપક મિશ્રા

💥કેન્દ્રીય અન્ય બે ચુંટણી કમિશનર ➖પ્રકાશ રાવત , સુનિલ અરોરા

💥રાજય ગુજકોમાસોલ નવા ચેરમેન ➖ દિલીપ સંઘાણી

💥NDRF ના નવા ડિરેક્ટર જનરલ ➖  સંજય કુમાર

💥ITBP ના નવા ડિરેક્ટર જનરલ ➖ આર . કે . પંચનંદા

💥ભારતીય ક્રિકેટ ટીમ ના નવા હેડ કોચ ➖ રવિ શાસ્ત્રી

💥બિહાર ના નવા નાયબ મુખ્યમંત્રી ➖ સુશીલ કુમાર મોદી

💥કેન્દ્રીય રેલવે મંત્રી ➖ પિયુશ ગોયેલ

💥કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ  મંત્રી ➖ પ્રકાશ જાવડેકર

💥કેન્દ્રીય સંરક્ષણ મંત્રી ➖ નિમઁલા સિતારામન

💥 કાપડ અને સુચના પ્રસારણ મંત્રી ➖ સ્મૃતિ ઈરાની

💥કેન્દ્રીય અને આરોગ્ય પરીવાર કલ્યાણ મંત્રી ➖જગત પ્રકાશ નડા

💥રેલવે બોડ નવા ચેરમેન➖અશ્વીની લોહાની

💥નીતી આયોગ ના નવા ઉપાઘ્યક્ષ➖ ડૉ. રાજીવ કુમાર

💥તમિલનાડુ ના નવા ઉપમુખ્યમંત્રી ➖ ઓ.પનીરસેલ્વમ

લેબલ્સ:

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ