શનિવાર, 9 સપ્ટેમ્બર, 2017

💥Breaking News💥28-8-17

✍નરેશકુમાર-9408832850🌹
👇👇👇👇👇👇👇👇👇
💥💥ઝવેરચંદ મેઘાણી💥💥

☄121મી જન્મજયંતી✅

☄જન્મ-28 ઓગસ્ટ 1897
👉ચોટીલા, સુરેન્દ્રનગર

☄નિધન-9 માર્ચ 1947

☄બિરૂદ- રાષ્ટ્રીય શાયર
(આ બિરૂદ ગાંધીજીએ આપેલુ)
➖➖➖➖➖➖➖➖➖
💥💥સ્વર્ણકુમારી દેવી💥💥

☄આજે જન્મ દિવસ

☄જન્મ-28 ઓગસ્ટ 1855
☄નિધન-3 જુલાઇ 1932

🌷પહેલા બંગાળી લેખિકા
🌷સૌપ્રથમ બંગાળી મહિલા નવલકથાકાર
🌷રાજકારણક્ષેત્રમા પ્રવેશનાર  સૌપ્રથમ બંગાળી મહિલા
🌷અનાથો અને વિધવાઓને સહાયરૂપ થવા 1896મા 'સખી સમિતિ' સંસ્થાની સ્થાપના કરી.
☄ટાગોર પરિવારના સભ્ય
➖➖➖➖➖➖➖➖➖
💥New CJI Dipak Mishra

💥દેશના 45મા મુખ્ય ન્યાયધીશ તરીકે જસ્ટીસ દિપક મિશ્રાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શપથ લેવડાવ્યા
➖➖➖➖➖➖➖➖➖
💥💥બાબા રામરહિમ💥💥

☄બે સાધ્વીઓ સાથે બળાત્કારના 15 વર્ષ જુના કેસમા દોષિત  બાબા રામરહિમને 10 વર્ષની આકરી સજા

☄સુનાવણી કરનાર જજ
👉જજ જગદીપ સિંહ
➖➖➖➖➖➖➖➖➖

💥કૌન બનેગા કરોડપતિ

😇KBC ના ટુંકા નામથી જાણીતા ક્વિજ એઇન્ટેરેઇનમેન્ટ શો કૌન બનેગા કરોડપતિની નવમી સિઝનની આજથી શરૂઆત

"દેવીઓ ઓર સજ્જનો"
"લોક કિયા જાયે"
જેવા ડાયલોગ્સના કારણે જાણીતા આ શોને અમિતાભ બચ્ચન હોસ્ટ કરે છે જેઓ આ શો ની મુખ્ય તાકાત અને ખાસિયત છે

☄હોસ્ટ-અમિતાભ બચ્ચન
☄સમય-રાત્રે નવ વાગે
☄સોમવારથી શુક્રવાર
☄સોની ટેલિવિઝન
☄સિઝન નવ (2017)
☄પ્રથમ સિઝન-2001-02
➖➖➖➖➖➖➖➖➖
💥💥મારિયા મોન્ટેસ્સોરી💥

☄જન્મ-28 ઓગસ્ટ 1870

☄ઇટાલીના ડો. મારિયા મોન્ટેસ્સોરી બાળ કેળવળીના સુત્રધાર ગણાય છે
➖➖➖➖➖➖➖➖➖
🎾🏑સ્પોર્ટસ અપડેટ🏸🥊

💥💥યુએસ ઓપન💥💥

🏓The United States Open Tennis Championships

☄યુએસ ઓપનની 137મી એડિશનનો આજથી પ્રારંભ

☄આયોજન સ્થળ
👉ન્યુયોર્ક, અમેરીકા

☄વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમ
☄કુલ 321 કરોડ પ્રાઇઝ મની
☄ટેનિસની સૌથી વધુ પ્રતિષ્ઠિત ચાર ગ્રાન્ડસ્લેમ પૈકીની એક

☄શરૂઆત-1881મા

🏓ટેનીસની ચાર ગ્રાન્ડ સ્લેમ
1-ઓસ્ટ્રેલિયન ઓપન
2-ફ્રેન્ચ ઓપન
3-વિમ્બલડન ઓપન
4-યુ.એસ.ઓપન
➖➖➖➖➖➖➖➖➖
💥વિશ્વની સૌથી મોંઘી ફાઇટ💥

☄સદીની સૌથી મોટી ફાઇટ

🥊ફ્લોઇડ મેવેધર ચેમ્પિયન
☄મૈકગ્રેગોરને હારાવ્યો
☄મની મેન તરીકે ઓળખાતા અમેરીકાના મેવેધરની આ 50મી જીત હતી જે એક વિશ્વ રેકોર્ડ
☄કારકિર્દીમા અત્યારસુધીના એકપણ બોક્સિંગ મુકાબલામાં મેવેધર હાર્યો નથી
☄4000 હજાર કરોડ રુપિયાના આ હાઇપ્રોફાઇલ બોક્સિંગ મુકાબલાએ દુનિયાભરના સ્પોર્ટસ જગતમા આગવુ આકર્ષણ જમાવ્યુ
➖➖➖➖➖➖➖➖➖
વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ

☄આયોજન સ્થળ
👉ગ્લાસગો, સ્કોટલેન્ડ

💥ભારતને બે મેડલ
👉પી.વી.સિંધુ-સિલ્વર
👉સાઇના નેહવાલ-બ્રોન્ઝ

💥પી.વી.સિંધુને સિલ્વર
☄જાપાનની નોઝોમી ઓકુહારા સામે ફાઇનલમાં હાર
☄વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપના ઇતિહાસમા સિલ્વર મેડલ મેળવનાર ભારતની બીજી મહિલા બની
☄ફાઇનલમા પહોચનાર બીજી ભારતીય મહિલા બની સિંધુ
☄અગાઉ સાઇના નેહવાલ 2015ની જાકાર્તામા યોજાયેલી વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો

💥સાઇના નેહવાલને બ્રોન્ઝ
☄જાપાનની ઓકુહારાએ જ સેમીફાઈનલમાં સાઇના નેહવાલને હરાવી હતી
➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖
✍નરેશકુમાર-9408832850🌹

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ