શનિવાર, 9 સપ્ટેમ્બર, 2017

💥💥મેજર ધ્યાનચંદ💥💥

💥Breaking News💥29-8-17

✍નરેશકુમાર-9408832850🌹

🌷આજે ખાસ🌷29 ઓગસ્ટ
👇👇👇👇👇👇👇👇👇

💥💥મેજર ધ્યાનચંદ💥💥

☄જન્મ-29 ઓગસ્ટ 1905
👉પ્રયાગ-ઉત્તરપ્રદેશ

☄નિધન-3 ડિસેમ્બર 1979

👇બિરૂદ👇
☄ધ વિઝાર્ડ
☄હોકીના જાદુગર

👇વિશેષતા👇
☄29 ઓગસ્ટ તેમના જન્મદિવસને ભારત સરકાર દ્રારા "રાષ્ટ્રીય ખેલ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે
☄29 ઓગસ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ ના દિવસે સમગ્ર ભારતમાંથી ખેલ જગત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને અલગ અલગ રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો આપવામા આવે છે

☄તેમના નેતૃત્વમાં હોકીમા ભારતે 1928, 1932 અને 1936 સતત ત્રણ ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીત્યા હતા..

☄1936 ઓલિમ્પિક મા જર્મનીમાં યોજાયેલ હોકી ફાયનલમાં જર્મની ને હરાવ્યું હતું અને એ પણ જર્મન તાનાશાહ હિટલરની હાજરીમા😳

☄હિટલર અને ક્રિકેટ જગતના સર્વેસર્વા ડોન બ્રેડમેન તથા તે સમયના તમામ નામચીન લોકો પણ મેજર ધ્યાનચંદની રમતથી પ્રભાવિત હતા

☄મેજર ધ્યાનચંદ 400 થી આંતરરાષ્ટ્રિય ગોલ હોકીમાં કર્યા
➖➖➖➖➖➖➖➖➖
💥💥જીવરાજ મહેતા💥💥

☄જન્મ-29 ઓગસ્ટ 1887
👉અમરેલી, સૌરાષ્ટ્ર

☄નિધન-7 નવેમ્બર 1978

👇વિશેષતા👇
☄ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી

👇મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ👇
1 મે 1960 થી 18 સપ્ટેમ્બર 1963

☄કુલ 3 વર્ષ 4 મહિના અને 21 દિવસ સુધી મુખ્યમંત્રી પદે રહ્યા

☄બૃહદ મુંબઇ રાજ્યમાંથી અલગ ગુજરાતનું અસ્તિત્વ થયુ જેમા પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાને બનાવાયા હતા.

☄તેમના નેતૃત્વમાં જ 1962મા ગુજરાત વિધાનસભાની પ્રથમ ચુંટણી યોજાયી હતી. જે પછી તેઓ ફરી મુખ્યમંત્રી બન્યા હતા.

☄1961મા પંચાયતી રાજની સ્થાપનાનો કાયદો ઘડાયો જેનો 1 એપ્રિલ 1963થી અમલ થયો.
➖➖➖➖➖➖➖➖➖
💥💥રિચર્ડ એટનબરો💥💥
☄ફિલ્મ નિર્દેશક રિચર્ડ એટનબરોનો આજે જન્મદિવસ

☄જન્મ-29 ઓગસ્ટ 1923
👉કેમ્બ્રિજ, ઇંગલેન્ડ

☄નિધન-24 ઓગસ્ટ 2014
👉લંડન, ઇંગ્લેન્ડ


💥વિશેષતા
☄હોલિવુડ ફિલ્મોના નિર્દેશક

☄મહાત્મા ગાંધીજીના જીવન પર આધારીત "ગાંધી" ફિલ્મ બનાવી ને તેઓ જાણીતા થયા.

☄1982મા આવેલી ગાંધી ફિલ્મને કુલ 12 નોમિનેશનમાથી  8 ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા.

☄સર્વશ્રેષ્ઠ ફિલ્મ-
👉ગાંધી
☄સર્વશ્રેષ્ઠ અભિનેતા-
👉બેન કિંગ્સલે
☄સર્વશ્રેષ્ઠ નિર્દેશક-
👉રીચર્ડ એટનબરો

☄ફિલ્મને બનાવતા કુલ 18 વર્ષ થયા હતા.
➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖
✍નરેશકુમાર-9408832850🌹

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ