શનિવાર, 9 સપ્ટેમ્બર, 2017

રાષ્ટ્રીય શિક્ષક દિવસ

💥Breaking News💥5-9-17

✍નરેશકુમાર-9408832850🌹

👨‍🏫રાષ્ટ્રીય શિક્ષક દિવસ👩‍🏫

💥મિત્રો આજે ભારતના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ દિવસ છે

💐ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસના સન્માનમા ઇ.સ. 1962થી દર વર્ષે 5 સપ્ટેમ્બર ના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવાય છે

☄ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતેજ પોતાનો જન્મદિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવાનુ સુચવ્યું હતુ.

👨‍🎓ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન

💐જન્મ-5 સપ્ટેમ્બર 1888
👉તિરુતાની, તમિલનાડુ

💐નિધન-17 એપ્રિલ 1975

☄દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ
(કાર્યકાળ-1952 થી 1962)

☄દેશના બીજા રાષ્ટ્રપતિ
(કાર્યકાળ-1962 થી 1967)

નોંધ-તેમના રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન ભારતના બે વડાપ્રધાનનુ ચાલુ કાર્યકાળે જ દુઃખદ નિધન થયુ હતુ.
1-જવાહરલાલ નહેરૂ(1964)
2-લાલબહાદુર શાસ્ત્રી (1966)

☄1909 મા ફિલોસોફી ના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

☄તેમનુ પ્રથમ પુસ્તક- "ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર"હતું

☄રવિન્દ્રનાથ ટાગોરથી પ્રભાવિત થઇને તેમણે "રવિન્દ્રનાથ ટાગોર કા દર્શન" પુસ્તક લખ્યુ હતુ.

☄1954 મા ભારત રત્ન અપાયો

નોંધ-પ્રથમવાર ભારતરત્ન એક જ વર્ષમા ત્રણ મહાનુભાવોને અપાયુ હતુ.
👉ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
👉સી. રાજગોપાલાચારી
👉સી. વી. રામન
➖➖➖➖➖➖➖➖➖
☄5 સપ્ટેમ્બર
👉રાષ્ટ્રીય શિક્ષક દિવસ
👉National Teacher's Day

☄8 સપ્ટેમ્બર
👉વિશ્વ સાક્ષરતા દિવસ
👉World Literacy Day

☄5 ઓક્ટોબર
👉વિશ્વ શિક્ષક દિવસ
👉World Teacher's Day

☄11 નવેમ્બર
👉રાષ્ટ્રીય શિક્ષણ દિવસ
👉National Education Day
👆ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ ના માનમા 11 નવેમ્બર  તેમના જન્મ દિવસે 2008 થી રાષ્ટ્રીય શિક્ષણ દિવસે તરીકે ઉજવાય છે
➖➖➖➖➖➖➖➖➖
👩‍🎓મેગી મેકડાનાલ્ડ્સ

👩‍🏫વિશ્વના સર્વશ્રેષ્ઠ શિક્ષિકા

☄કેનેડા શિક્ષિકા મેગી મેકડોનાલ્ડ્સને 2017મા ગ્લોબલ ટીંચિગ પ્રાઇઝ મળ્યુ છે.

☄આ પ્રાઇઝ માટે વિશ્વભરના 20 હજાર સ્પર્ધકો હરીફાઈમાં હતા.

☄તેમના નામની જાહેરાત ફ્રેન્ચ અંતરિક્ષયાત્રી થોમસ પેસ્કવેટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી વિડિયો મેસેજ મારફતે કરી હતી.

☄મેગીએ ઉત્તર ક્યુબેકની સેલ્યુટ જાતિના લોકોને આપઘાત કરતા અટકાવવાનો તાલિમ કાર્યક્રમ ચલાવ્યો હતો.
➖➖➖➖➖➖➖➖➖
☄સાવિત્રીબાઇ ફુલે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતા.
➖➖➖➖➖➖➖➖➖
✍નરેશકુમાર-9408832850🌹
➖➖➖➖➖➖➖➖➖

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ