શનિવાર, 9 સપ્ટેમ્બર, 2017

ભૂપેન હઝારિકા

💥Breaking News💥8-9-17

👇આજે ખાસ👇8 સપ્ટેમ્બર

💐પ્રસિધ્ધ આસામી ગાયક ભૂપેન હઝારિકાનો જન્મદિવસ

📻ભૂપેન હઝારિકા🎞

☄જન્મ-8 સપ્ટેમ્બર1926
👉સાદિયા, આસામ

☄નિધન-5 નવેમ્બર 2011
👉મુંબઇ, મહારાષ્ટ્ર

🌷વિશેષતા👇
ગીતકાર, સંગીતકાર, ગાયક, અભિનેતા, કવિ, ફિલ્મ નિર્માતા, સામાજીક કાર્યકર, રાજનેતા,
---👇 ટૂંકમાં જીવનસફર👇---

☄1926-જન્મ
☄1975-
નેશનલ એવોર્ડ (શ્રેષ્ઠ સંગીતકાર)
☄1977-પદ્મશ્રી એવોર્ડ
☄1987-
સંગીત નાટક એકેડમી એવોર્ડ
☄1992-
દાદા સાહેબ ફાળકે એવોર્ડ
☄2001-પદ્મભુષણ એવોર્ડ
☄2004-લોકસભા ચુંટણી લડ્યા
☄2011-નિધન
☄2012-પદ્મ વિભૂષણ
☄2017-દેશના સૌથી લાંબા પુલને તેમનુ નામ અપાયુ.

🌷તેમણે "ગાંધી ટૂ હિટલર" ફિલ્મ મા મહાત્મા ગાંધીના પ્રસિધ્ધ ભજન "વૈષ્ણવ જન"ને પોતાનો અવાજ આપ્યો હતો.
---------------------------
🛣ભૂપેન હઝારિકા સેતુ🛣

👉પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા તા.26 મે 2017 ના રોજ ઢોલા, જિલ્લો-તિનસુકીયા આસામ ખાતે આ બ્રિજનુ ઉદ્ધાટન કરવામા આયુ

👉પ્રખ્યાત આસામી ગાયક ભુપેન હઝારીકાના નામ પરથી આ બ્રિજનુ નામ રાખવામા આવ્યુ

👉નિર્માણ- બ્રહ્મપુત્ર નદી પર
👉ભારતનો સૌથી લાંબો અને
👉એશિયાનો બીજા નંબરનો સૌથી લાંબો બ્રિજ છે
👉આસામ અને અરૂણાચલ પ્રદેશ ને જોડતો આ બ્રિજ ઢોલા અને સદિયા ઘાટની વચ્ચે બનાવવામા આયો છે

👉નિર્માણ ખર્ચ-2056 કરોડ
👉લંબાઇ-9.15 કિ.મી.
👉અસમ અને અરૂણાચલ પ્રદેશ વચ્ચે હવે 6 કલાક ની જગ્યા એક કલાકમા આ બ્રિજના કારણે પહોંચી જતુ હોવાથી બન્ને રાજ્યોમા પ્રવાશન અને રોજગારીની તકો ઉભી થશે

👉ચીનની સરહદ અહીથી માત્ર 100 કિ.મી. દુર હોવાથી સુરક્ષા રણનીતિની દ્રષ્ટીએ પણ ઘણી અગત્યતા આ બ્રિજ ધરાવે છે

👉પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પ્રાથમિકતા પુર્વોત્તર રાજ્યોનો વિકાસ રહેલો છે

🙋‍♂નિતીન ગડકરી
👇માર્ગ,પરિવહન, રાજમાર્ગ🛣
🇮🇳કેન્દ્રીય મંત્રી, ભારત સરકાર

🌹આસામ રાજ્ય🌹

👇મુખ્યમંત્રી
👉સર્બાનંદ સોનોવાલ

👇રાજ્યપાલ
👉બનવારી લાલ પુરોહિત

👇રાજધાની
👉દિસપુર

👇સૌથી મોટુ અને મહત્વનુ શહેર
👉ગૌહાટી

👉આસામી ચા(Black Tea) માટે આસામ પ્રખ્યાત

👉વિશ્વ વિરાસત સ્થળમા સ્થાન પામેલ કાઝિરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામ મા આવેલુ છે

👇દિગ્બોઇ👇
👉એશિયાનો સૌપ્રથમ તેલનો કુવો આસામના દિગ્બોઇ મા ખોદવામા આયો હતો
👉ઓઇલ સિટી તરીકે પ્રખ્યાત
👉1901 મા શરૂ કરાયેલ દિગ્બોઇ રિફાયનરી ભારતની સૌપ્રથમ ઓઇલ રિફાયનરી છે
👉આસામના તિનસુકીયા જિલ્લામા દિગ્બોઇ આવેલુ છે
---------------------------
✍🏻નરેશકુમાર-9408832850🌹
---------------------------

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ