શનિવાર, 9 સપ્ટેમ્બર, 2017

🎭"વિશ્વમાં પ્રથમ વખત..."🎭

1. પ્રથમ અંતરીક્ષ પ્રવાસી

—ડેનિસ ટીટો

2. એવરેસ્ટ શિખર પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ

—શેરપા તેન્જીંગ તથા સર એડમન્ડ હિલેરી

3. ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ

—રોબર્ટ પીયરી

4. દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ

—એમંડસેન

5. સાહિત્યના પ્રથમ નોબલ પારિતોષિક વિજેતા

—રેને એફ.એ સુલ્લી પૃદોમ

6. શાંતિના પ્રથમ નોબલ પુરસ્કાર વિજેતા

— જીન એફ. દ્યુંનોટ અને ફ્રેડરિક પેસી

7. ચીકીત્સાના પ્રથમ નોબલ વિજેતા

—એ.ઇ બાન બેહરીંગ

8. ભૌતિકશાસ્ત્રના પ્રથમ નોબલ પુરસ્કાર વિજેતા

— ડબલ્યુ.એ.રોન્ટજન

9. રસાયણના પ્રથમ નોબલ પારિતોષિક વિજેતા

— જે.એચ. વેન્ટહોફ

10. ભૂગર્ભ મેટ્રો રેલવે પ્રારંભકર્તા પ્રથમ દેશ

—બ્રિટેન

11. બેન્ક નોંટ જારી કરતો પ્રથમ દેશ

—સ્વીડન

12. પેપરના નાણા જારી કરતો પ્રથમ દેશ

—ચીન

13. યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ પ્રમુખ

—જ્યોર્જ વોશિંગ્ટન

14. બ્રિટનના પ્રથમ પ્રધાનમંત્રી

—રોબર્ટ વોલપોલ

15. સંયુક્ત રાષ્ટ્રસંઘનો પ્રથમ સચિવ

—ત્રીગ્વેલી (નોર્વે)

16. પ્રથમ ફુટબોલ વિશ્વ કપ જીતનાર દેશ

—ઉરુગ્વે

17. સંવિધાન નિર્માણ કરનાર પ્રથમ દેશ

—સંયુક્ત રાજ્ય અમેરિકા

18. ભારત પર હુમલો કરનાર પ્રથમ યુરોપિયન

—સિકંદર

19. ચીનમાં પહોંચનાર પ્રથમ યુરોપીયન

—માર્કોપોલા

20. પ્રથમ શહેર જેના પર અણુ બોમ્બ મૂકવામાં આવ્યો હતો

—હિરોશીમા

21. મોટા ભાગના પ્રાણીઓ વાળો દેશ

— ભારત

22. ભારત આવનાર સૌપ્રથમ અંગ્રેજ

— રેલ્ફ ફીશ

23. ચંદ્ર પર ઉતરનાર પ્રથમ વ્યક્તિ

— નીલ આર્મસ્ટ્રોંગ

24. ઇંગ્લેન્ડની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી

—માર્ગેન્ટ થ્રેચર

25. કોઈ મુસ્લિમ દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી

— બેનઝિર ભુટ્ટો (પાકિસ્તાન)

26. વિશ્વની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી

— એસ.ભંડારનાયકે (શ્રિલંકા)

27. વિશ્વની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ

—ઇસાબેલ ફૂટ (અર્જેન્ટીના)

28. અવકાશમાં જનાર પ્રથમ મહિલા

—બેલેન્ટીના તેરેશ્કોવા (રશિયા)

29. એવરેસ્ટ પર ચડનાર પ્રથમ મહિલા

— જુંકો તેબઈ (જાપાન)

30. બ્રિટનની પ્રથમ રાણી

— જેન

31. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ મહિલા સભાપતિ

—શ્રીમતી વિજયાલક્ષ્મી

  ✍🏻શૈલેષ ચૌધરી

🙏🏻ભૂલ હોય તો ધ્યાન દોરવું 🙏🏻

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ