શનિવાર, 9 સપ્ટેમ્બર, 2017

વિશ્વ સાક્ષરતા દિવસ

💥Breaking News💥8-9-17

👇આજે ખાસ👇8 સપ્ટેમ્બર

👩‍🏫વિશ્વ સાક્ષરતા દિવસ👨‍🏫
👩‍💻world Literacy Day👨‍💻

📚51મો વિશ્વ સાક્ષરતા દિવસ

💥17 નવેમ્બર 1965ના રોજ યુનેસ્કો દ્રારા જાહેરાત કરવામાં આવી કે 8 સપ્ટેમ્બર ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે સાક્ષરતા દિવસ ઉજવવામા આવશે.
☄1966 મા 8 સપ્ટેમ્બરના રોજ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવાયો હતો.
☄હાલ 2017મા 51મો આંતરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે

☄દર વર્ષે અલગ અલગ થીમ પર સાક્ષરતા દિવસ ઉજવાય છે

☄2017 મા થીમ(Theme)
    "ડિજિટલ દુનિયામાં સાક્ષરતા"
    "Literacy in Digital World"

🌷ઉદ્દેશ🌷
☄સાક્ષરતાનુ મહત્વ દરેક વ્યક્તિ સમુદાયને સમજાવવુ
☄નિરક્ષરતાનુ પ્રમાણ ઘટાડવા વિશ્વમા જાગૃતી લાવવી
---------------------------
☄5 મે 1988ના રોજ "રાષ્ટ્રીય સાક્ષરતા મિશન" ની શરૂઆત કરવામાં આવી હતી

🌷6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ ભારતમા આપવામા આવે છે

🌷ભારતમાં સાક્ષરતા દર

☄1881👉3.2%
☄1931👉7.2%
☄1947👉12.2%
☄1951👉18.33%
☄2001👉64.84%
☄2011👉74.04%
☄2017👉79%🤔

👩‍🎓સાક્ષરતા દર-2011 અનુસાર

☄સૌથી વધુ કેરલ 93.91%
☄સૌથી ઓછુ બિહાર 63.82%

☄ગુજરાત સાક્ષરતા દર 79.71%
---------------------------
🌷સ્કૂલ છોડી જતા અને અધવચ્ચે અભ્યાસ છોડાતા વિધાર્થી માટે "સ્કૂલ ચલે" અભિયાન શરૂ કરાશે
🌷2022 સુધી તમામને સાક્ષર બનાવવાનું સરકારનુ લક્ષ્યાંક

🌷રાષ્ટ્રીય સ્તરે ભારત સરકાર દ્રારા "સાક્ષર ભારત પુરસ્કાર" આપવામાં આવે છે

📚પ્રકાશ જાવડેકર, કેન્દ્રીય મંત્રી
માનવ સંશાધન વિકાસ મંત્રી

📚ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
શિક્ષણ મંત્રી, ગુજરાત રાજ્ય
---------------------------
✍નરેશકુમાર-9408832850🌹
---------------------------

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ