શનિવાર, 9 સપ્ટેમ્બર, 2017

પુરસ્કાર 2017

✴રાજીવ ગાંધી ખેલ રત્ન 2017

🗣દેવેન્દ્ર ઝાજરીયા પેરા એથલીટ
🗣સરદાર સિંહ હોકી


✴ અર્જુન પુરસ્કાર 2017

🗣ચેતેશ્વર પુજારા અને હરમનપ્રીત કોર ક્રિકેટ
🗣વી જે સુરેખા તીરંદાજી
🗣 ખુશબિર કોર અને અરોકીયા રાજીવ એથ્લેટીક્સ
🗣 પ્રશાંતિ સિંહ બાસ્કેટ બોલ
🗣 સુભેદાર લૈશરાજ દેબોન્ડ્રો સિંહ બોક્સિંગ
🗣 ઓઈનમ બેમ્બમ દેવી ફૂટબોલ
🗣 એસ એસ પી ચોરસિયા ગોલ્ફ
🗣 એસ વી સુનિલ હોકી
🗣 જસ્વીર સિંહ કબડ્ડી
🗣 એ અમલરાજ ટેબલ ટેનિસ
🗣 સાકેત મીનેની ટેનિસ
🗣 સત્યવર્ત કદીયાન કુસ્તી
🗣 મારીયાપ્પન પેરા અને વરુણ સિંહ ભાટી એથલીટ.



✴ દ્રોણાચાર્ય પુરસ્કાર 2017

🗣 સ્વ ડૉ. આર ગાંધી એથ્લેટીક્સ
🗣 હીરાનંદ કટારીયા કબડ્ડી
🗣 જી એસ વી પ્રસાદ બેડમિન્ટન
🗣 બ્રિજ ભૂષણ મોહંતી બોક્સિંગ
🗣 પી એ રાફેલ હોકી
🗣 રોશન લાલ કુસ્તી



✴ ધ્યાનચંદ પુરસ્કાર 2017

🗣 ભુપેન્દ્ર સિંહ એથ્લેટિક્સ
🗣 સય્યદ શાહિદ હકીમ ફૂટબોલ
🗣 સુમરાઈ ટેટે હોકી

🏅🎖🥇🏅🎖🥇🏅🎖🥇

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ