શનિવાર, 9 સપ્ટેમ્બર, 2017

વિષય :- વિજ્ઞાન Quiz By :- વિક્રમ ચૌધરી

📚 Quiz & Debate💥

1. ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે?.

A. તાંબું + ઝીંક
B. લેડ + ટીન ✅
C. તાંબું + ટીન
D. એલ્યુમિનિયમ

2. એરક્રાફ્ટ અને પ્રેશર કુકર માં કઈ મિશ્ર ધાતુ વપરાય છે ?

A. મેગ્નેલિયમ
B. એલ્યુમિનિયમ
C. ડુરાલ્યુમિન✅
D. સ્ટીલ

3. પ્રોપેનોલ નું સૂત્ર કયુ છે?

A. C2h5oh
B. C3h5oh
C. C2h7oh
D. C3h7oh✅

4. જળવાયું કયા બે વાયુઓનું મિશ્રણ છે.?

A. C + H
B. CO + H
C. CO + H2✅
D. CO2 + H2

5. મધમાખી ના ડંખ માં કયો ઝેરી પદાર્થ હોય છે.?

A. મેલેટિન✅
B. મેલેનીન
C. ફોર્મિક
D. ફોર્મેલિક

6. એલ્યુમિનિયમ ની મુખ્ય ખનિજ કઈ.?

A. હિમેટાઈટ
B. મેગ્નેટાઈટ
C. બોક્સાઇટ✅
D. સિડેરાઈટ

7. છોકરાઓમાં તરુણાવસ્થા ની ઉમર

A. 12 થી 13
B. 11 થી 12
C. 13 થી 14 ✅
D. 14 થી 15

8. સૂર્યમાં કયો વાયુ સૌથી વધારે હોય?

A. ઓક્સિજન
B. મિથેન
C. હાઇડ્રોજન✅
D. નાઇટ્રોજન

9. 1 હોર્સ પાવર એટલે કેટલા વૉટ.?

A. ૫૪૬ વૉટ
B. ૪૪૬ વૉટ
C. ૬૬૪ વૉટ
D. ૭૪૬ વૉટ✅

10. પ્લુટોના  જોડિયા બંધુ જેવા ઉપગ્રહને કયા નામથી ઓળખવામાં આવે છે.?

A. શેરોન✅
B. ટાઈટન
C. ફોબોન
D. ગેલીલીયન

11. ગુજરાતમાં ક્યાં થર્મલ પાવર સ્ટેશન માં કુદરતી વાયુ નો ઉપયોગ થાય છે.?

A. લાંબા
B. ધુવારણ✅
C. ગાંધીનગર
D. કાકરાપાર

12. અફીણ માં કયુ ઝેરી દ્રવ્ય હોય છે.?

A. મેલીન
B. ટેનિન
C. મારફીન✅
D. ટોબેકો

13. હિમાલય ક્યાં ખડક નું ઉદાહરણ છે.?

A. જળકૃત✅
B. અગ્નિકૃત
C. વિકૃત
D. એક પણ નહીં

14. વનસ્પતિ શાસ્ત્રના ક્ષેત્રે ભારતભરમાં ગુજરાતને ગૌરવ અપાવનાર વૈજ્ઞાનિક.

A. ઝંડુ ભટ્ટ
B. વિક્રમ સારાભાઈ
C. જયક્રુષ્ણ ઇન્દ્રજી✅
D. ભગવનલાલ ઇન્દ્રજી


15. દરિયા ની સપાટીએ હવામાં ધ્વનિનો વેગ......... ફૂટ/સેકન્ડ.

A. 330
B. 1100✅
C.11000
D. 3300


16. નીચેનામાંથી ક્યાં પદાર્થ નું જૈવિક વિઘટન થતું નથી?

A. લાકડું
B. લોખંડ
C. કાપડ
D. પ્લાસ્ટિક✅

17.આંગળી ના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય એ ક્યાં રોગ નું ચિહ્ન છે?

A. ટાઇફોઇડ
B. હાથીપગો
C. મલેરિયા
D. ન્યુમોનિયા✅

 18.ક્વાન્ટમ સિદ્ધાંત આપનાર

1. કુલંબ
2. નિલ બોહર
3. મેક્સ પ્લાનક✅
4. મારકોની

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ