શનિવાર, 9 સપ્ટેમ્બર, 2017

ભારતીય ભાષાઓ

▪ ➖ ➖ ▪

➖26 જાન્યુઆરી 1950 બંધારણ માન્ય 14 ભાષાઓ(8 મી અનુસૂચી)

🗝 સૂત્ર👇🏿
તે ઉપસરપંચ હિમત ગુમ-અબક


તે-તેલગુ
ઉ-ઉડીયા/ઓડીશા
પ-પંજાબી
સ-સસ્કુત
હિ-હિન્દી
મ-મરાઠી
ત-તમિલ
ગુ-ગુજરાતી
મ-મલાયમ
અ-અસમીયા
બ-બંગાળી
ક-કાશ્મીર

✏ ભારતીય બંધારણ સુધારો

👉 1967-સિંધી(15) 21મો

👉 1992-નેપાળી(16),કંોકણી(17),મણીપુરી(18), 71મો

👉 2003- મૈથિલી(19),સંથાલી(20),બોડો(21),ડંોગરી(22) 92મો.

👉હિન્દી ભાષા બોલતા રાજયો:-હરીયાણા,હિમાચલપ્રદેશ,ઉતરપ્રદેશ,ઉતરાખંડ,છતીસગઢ,ઝારખંડ,રાજસ્થાન, મધ્યપ્રદેશ,દિલ્લી,બિહાર

👉ઉદુ બોલતા રાજયો:-જમ્મૂ કશ્મીર,દિલ્લી,ઉતરપ્રદેશ

👉ભાષા આધરિત પ્રથમ:- આધ્રપ્રદેશ

👉ભાષા આધરિત છેલ્લુ:-તેલગાણા

👉અગ્ને્જી ભાષા બોલતા રાજયો :- મે અનામિ
મેધાલય
અરુણાલપ્રદેશ
નાગાલેન્ડ
મિઝોરમ


👶 કોઇ ભૂલ હોય તો ધ્યાન દોર જો
 👉 આ મારી પહેલી પોસ્ટ છે.

📝 👉🏿 અક્ષયભાઈ


💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭
       🏝💥જ્ઞાન કી દુનિયા💥🏝
💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ